Gangamata Trust Annakshetra

Shree Gangamata Charitable Trust Deliver at trust’s Annkshetra Building Free Food to patients or patient’s relatives, elder people, poor people of the City and village, Orphans, handicapped and helpless people to two times in the afternoon and evening.
Shree Gangamata Chatibable Trust serve Dal, Bhat, Sabji, Roti and some time serve sweet and namkin in daily based.


ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્‍ટ જે. જી.જી. હોસ્પિટલની તદ્દન નજીક, હિંમતનગર રોડના ખૂણા ઉપર આવેલ છે ત્યાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાવહાલા તથા જામનગર શહેર તથા ગામડાના ગરીબ, અનાથ, અપંગ વગેરે સંસ્થાના બીલ્ડીંગ માં વ્યવસ્થિત રીતે સવાર સાંજ બંને વખત તદ્દન વિનામૂલ્યે બપોરે દાળ, ભાત, શાક, રોટલી અને વાર તહેવારે મિસ્ઠાન જ્યારે સાંજે, ખિચડી, શાક, રોટલા, કઢી અને પુલાવ જમી શકે તેવી વ્યવસ્થિત વ્યવસ્થા છે જેનો લાભ રોજ ના હજારો માણસો લે છે.

See through the medium of pics.