Gangamata Trust Food Distribution

Through a pollution free vehicle (battery operated) to the poor, orphans, handicapped, blind, destitute people living in Jamnagar city, the organization gives its tiffany through its own volunteers’ door to door without any discrimination to about 500 people daily.


ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શહેરના તમામ વિસ્તારમાં જે ગરીબ નિરાધાર લોકો રહે છે. તેને માટે દરરોજ ટીફીન સંસ્થાના માણસોની મદદ થી મફત ભોજન પહોંચાડવામાં આવે છે.

આ સંસ્થા જામનગર શહેરના દુર દુર સુધીના વિસ્તારમાં વસતા ગરીબ, અનાથ, અપંગ, અંધ, નિરાધાર લોકોને પ્રદૂષણ મુક્ત વાહન (બેટરી સંચાલિત) દ્વારા સંસ્થા કોઈપણ નાત જાતના ભેદભાવ વગર પોતાના ટીફીનો પોતાના જ સ્વયં સેવકો દ્વારા ઘરે ઘરે જઈને ફી ભોજન રોજના આશરે ૪૦૦ ચારસો લોકોને આપે છે.

See through the medium of pics.